ભારત વિરુદ્ધ ચીનનું ‘ગુપ્ત યુદ્ધ’, જાણો પાકિસ્તાન-બાંગ્લાદેશનો કેવી રીતે કરી રહ્યો છે ઉપયોગ
India And China : ભારત વિરુદ્ધ ચીનનું ‘ગુપ્ત યુદ્ધ’રહ્યું છે, ત્યારે ચીનનું ગુપ્તચર નેટવર્ક રાજ્ય સુરક્ષા મંત્રાલય (MSS) અને પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સુરક્ષા સંતુલન બદલી રહ્યા છે. ચીન-પાકિસ્તાન જોડાણ હવે વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં, ચીન પાકિસ્તાનની મદદથી બાંગ્લાદેશનો ઉપયોગ કરીને પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મળીને ભારત સામે ખતરનાક જોડી બની રહ્યા છે.
ભારતને એક સાથે ત્રણ મોરચાનો સામનો કરવો પડે
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડર સાથે ભારતીય બોર્ડર જોડાયેલી છે, ત્યારે જો ભારતીય બોર્ડર પર કોઈપણ પ્રકારની હલચલ થાય તો ભારતને એક સાથે ત્રણ સામનો કરવો પડશે.
Comments
Post a Comment