13 માર્ચથી એક એપ્રિલ સુધી યોજાશે CUET-PG પરીક્ષા, NTAએ જાહેર કર્યો કાર્યક્રમ
CUET PG 2025 Exam Date : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, પોસ્ટગ્રેજ્યુએટ (CUET PG 2025)ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. NTAએ CUET PGની પરીક્ષાનો કાર્યક્રમ ઓફિસિયલ વેબસાઈટ exams.nta.ac.in/CUET-PG પર જાહેર કર્યો છે. જેમાં આગામી 13 માર્ચથી 1 એપ્રિલ સુધીમાં પરીક્ષા યોજાશે.
Comments
Post a Comment