ભારત સાથે વાત કરવા પાક. PM શાહબાઝ શરીફની આજીજી, કહ્યું- 'વાતચીતથી ઉકેલવા માગીએ છીએ કાશ્મીરનો મુદ્દો'
Pakistan-India Relations : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ભારત સાથે વાતચીત કરવા તેમજ મિત્રતા શરૂ કરવા માટે અત્યંત આતુર થયા છે. તેમણે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK) વિધાનસભાના વિશેષ સત્રને સંબોધન કરી કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે વાતચીત દ્વારા કાશ્મીર સહિત તમામ મુદ્દાઓ ઉકેલવા માંગે છે. તેમણે કાશ્મીરીઓ પ્રત્યે પોતાનું સમર્થન હોવાની વાત કહી છે.
ભારત સાથે તમામ મુદ્દે સમાધાન કરવા શરીફ આતુર
શરીફે કહ્યું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે, ભારત સાથે કાશ્મીર સહિતના મુદ્દાઓનું સમાધાન વાતચીતથી થવું જોઈએ.
Comments
Post a Comment