IND vs BAN: ભવ્ય જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું
India vs Bangladesh: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં જીત સાથે ધમાકેદાર અંદાજમાં શરૂઆત કરી છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મુકાબલો ગુરૂવારે (20 ફેબ્રુઆરી) બાંગ્લાદેશ વિરૂદ્ધ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમ્યો હતો. જે મેચમાં ભારતીય ટીમની 6 વિકેટથી જીત થઈ છે.
બાંગ્લાદેશના બેટર્સનું ફ્લોપ પ્રદર્શન
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો બીજો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો.
Comments
Post a Comment