‘આજે સૌથી મોટો દિવસ...’, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની રહસ્યમયી પોસ્ટ
India-US Trade Relations : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પહેલા એક રહસ્યમયી પોસ્ટ કરી છે. વાસ્તવમાં પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે અને આજે તેઓ ટ્રમ્પ તેમજ એલન મસ્ક સાથે બેઠક કરવાના છે. પરંતુ નિર્ધારિત બેઠકના થોડા કલાકો પહેલા ટ્રમ્પે એક ચોંકાવનારી પોસ્ટ કરી છે. તેમણે વેપાર પર મોટો નિર્ણય લેવાનો પોસ્ટમાં સંકેત આપ્યો છે. બંને નેતાઓની બેઠક દરમિયાન ટેરિફ પર ચર્ચા થવાની આશા છે, તેથી જ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે, ‘અત્યાર સુધીના ત્રણ શ્રેષ્ઠ સપ્તાહ, પરંતુ આજે સૌથી મોટો દિવસ છે: પારસ્પરિક ટેરિફ..
Comments
Post a Comment