45 દિવસના મહાકુંભનું સમાપન, અનેક રેકોર્ડ તૂટ્યા: આજે કર્મચારીઓનો આભાર પ્રગટ કરશે યોગી


Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનું બુધવારે સમાપન થયું હતું. મહાકુંભના ૪૫માં અને અંતિમ દિવસે સવા કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાશિવરાત્રીના અને આ મહાકુંભના અંતિમ સ્નાન માટે સંગમમાં ડુબકી લગાવી હતી.   મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે 45 દિવસના આ મહાકુંભમાં અત્યાર સુધીમાં કુલ ૬૬.૨૧ કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. જ્યારે અંતિમ દિવસે આશરે 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી હતી.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .