બજેટના દિવસે આપેલી રાહત છીનવાઈ, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો
LPG Price 1 March 2025: બજેટના દિવસે જે રાહત મળી હતી તે હવે છીનવાઈ ગઇ છે. LPG નવા ભાવ મુજબ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. આજથી દિલ્હીથી કોલકાતા સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6 રુપિયાનો વધારો કરી દેવાયો છે.
ટ્રેન્ડ અનુસાર ઓછો વધારો..
Comments
Post a Comment