82% અમેરિકનના મતે ભારતીયો 'મતલબી', ફક્ત આર્થિક તકોનો લાભ લે છે, મેક્સિકન આપણાં કરતાં સારા!
Indian in USA : અમેરિકામાં તાજેતરમાં થયેલો સરવે ત્યાં કાયદેસર રહેતાં ભારતીયો માટે ઘણો ચોંકાવનારો છે. તેની સાથે આ સરવે અમેરિકામાં ભારતીયો માટેના ચિંતાજનક ભવિષ્યનો પણ સંકેત પાઠવે છે. તાજેતરના સરવેમાં સામેલ 82 ટકા અમેરિકનોએ જણાવ્યું છે કે તે કાયદેસર રીતે રહેતા ભારતીયો કરતાં ગેરકાયદેસર રીતે રહેતા મેક્સિકનોને વધારે પસંદ કરે છે. ભારતીયો તેમની હાઈ સ્કીલ્ડ જોબ્સ લઈ લે છે.
આ દર્શાવે છે કે અમેરિકનોમાં પ્રબળ માન્યતા છે કે કાયદેસર રીતે આવતા ભારતીયો તેમની હાઈસ્કીલ્ડ જોબ્સ લઈ લે છે.
Comments
Post a Comment