ટ્રમ્પ ઈફેક્ટ : ભારતે રશિયા પાસેથી ઓઈલની આયાત ઘટાડી, યુરોપિયન થિંક ટેન્કનો દાવો


Donald Trump and India Oil business News | અમેરિકાના દબાણથી હોય કે પછી રશિયન કંપનીઓએ ડિસ્કાઉન્ટ ઘટાડયું એ કારણ હોય, પરંતુ ભારતે રશિયા પાસેથી ઓઈલની આયાત ઘટાડી છે. નવેમ્બર અને ડિસેમ્બર-2024ના મહિનાઓના આંકડાંનું એનાલિસિસ કરીને યુરોપિયન થિંક ટેંકે દાવો કર્યો કે રશિયાથી ક્રૂડની આયાત ઘટાડી છે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં જે વાતચીત થઈ એમાં ભારત-અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઈલનો વેપાર વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે ને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ધીમે ધીમે બંધ કરે.

યુરોપિયન થિંક ટેંક સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના અહેવાલમાં દાવો થયો કે રશિયા-યુક્રેનના યુદ્ધ પછી સૌથી વધુ રશિયન ક્રૂડ ખરીદનારો ભારત ચીન પછી બીજો દેશ હતો.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ