સાપ્તાહિક રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોએ અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન કરવો, મેષ રાશિવાળાને વાણી પર પ્રભુત્વ વધે, જાણો અન્ય રાશિઓનું ફળ
સાપ્તાહિક રાશિફળ : આજથી ફેબ્રુઆરી મહિનાનું બીજા સપ્તાહ ( 10 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે મેષ રાશિના જાતકોને વાણી પર પ્રભુત્વ વધે, વાણી પર પ્રભુત્વ વધે. વૃષભ રાશિને મુસાફરીનો યોગ બને.
Comments
Post a Comment