તુહિન કાંત પાંડે બન્યા SEBIના નવા પ્રમુખ, 3 વર્ષનો રહેશે કાર્યકાળ, માધબી બુચનું સ્થાન લેશે
SEBI New Cheif | કેન્દ્ર સરકારે તુહિન કાંત પાંડેને આગામી સેબી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. કેન્દ્રીય કર્મચારી મંત્રાલય (DoPT) એ પાંડેની નિમણૂક અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે.
હાલમાં નાણા મંત્રાલયમાં ફરજ પર હતા
Comments
Post a Comment