હવામાનની યુ ટર્ન : દિલ્હીમાં વરસાદ, યુપીમાં કરાવૃષ્ટિ, પર્વતો પર હિમવર્ષા, IMDનું લેટેસ્ટ અપડેટ
IMD Weather Updates | હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. દિલ્હી-ઉત્તરપ્રદેશથી લઈને ભારતના અનેક રાજ્યોમાં સ્થિતિ બદલાઈ રહી છે. જ્યાં દિલ્હીમાં હવામાને યુ ટર્ન મારતા વરસાદ શરૂ થયો છે ત્યારે અચાનક જ ઠંડીનું જોર પણ વધી ગયું છે. આ સાથે ઉત્તરપ્રદેશના અલીગઢ અને આગરા સહિત અનેક જિલ્લામાં વરસાદની સાથે કરાવૃષ્ટિની સ્થિતિ જોવા મળી. જેના કારણે ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
Comments
Post a Comment