માત્ર 22 વર્ષના ભારતવંશી એન્જિનિયર આકાશ બોબ્બાને ઈલોન મસ્કે ''DOGE''માં સાથે લીધો
- AI, ડેટા એનાલિટિક્સ અને ફાયનાશ્યલ મોડેલિંગમાં બોબ્બા એક્ષપર્ટ છે : સરકારીતંત્રને કાર્યશીલ બનાવી શકે તેમ છે
Elon Musk And Akash Bobba | માત્ર 22 વર્ષના જ ભારતવંશી યુવાન ઈજનેર આકાશ બોબ્બાને એલન મસ્કે નવરચિત ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીશ્યન્સી (DOGE)માં તેમની સાથે લીધો છે.
મસ્કે કુલ છ ઈજનેરોને આ ડીપાર્ટમેન્ટમાં લીધા છે, તે છ એ છની વય 19 થી 24 વચ્ચે છે. તે સર્વેને સરકારના સંવેદનશીલ વિભાગોમાં પણ પહોંચી શકવાના અધિકારો આપવામાં આવ્યા છે. આ પગલું અસામાન્ય માનવામાં આવે છે.
Comments
Post a Comment