રેરેસ્ટ ઓફ રેર કેસ : દિલ્હી કોર્ટે સગીરા પર દુષ્કર્મ બાદ હત્યા મામલે આરોપીને મૃત્યુદંડ ફટકાર્યો
New Delhi News | દિલ્હીની કોર્ટે 2019માં સગીરા પર બળાત્કાર અને હત્યા કેસમાં આરોપી પુરુષને મૃત્યુ દંડની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને સમાજ માટે જોખમ ગણાવતા કહ્યું છે કે આ અપરાધ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં આવે છે.
એડિશનલ સેશન્સ જજ બબિતા પુનિયાએ આરોપીના પિતા રામ સરનને પણ આજીવન કેદની સજા ફટકારી છે. સગીરાની હત્યામાં સાથ આપવા બદલ રામ સરનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
Comments
Post a Comment