VIDEO: 'ભારતના આંતરિક મામલાઓમાં વિદેશી દખલ ચિંતાજનક', ટ્રમ્પના નિવેદન પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા
Foreign Ministry's Response To Trump's Statement : ભારતની ચૂંટણીમાં અમેરિકી ફડિંગને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે નિવેદન આપ્યું છે. જેને લઈને વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, 'અમને અમેરિકી પ્રશાસન દ્વારા કેટલીક યુએસ ગતિવિધિયો અને ફડિંગ વિશે જાણકારી આપવામાં આવી. આ એક હેરાન કરનારી વાત છે. જેમાં ભારતના આંતરિક મામલામાં વિદેશી દખલગીરી ચિંતાનો વિષય છે.'
Comments
Post a Comment