788 એર એમ્બ્યુલન્સ ખરીદવા એક અબજ ડૉલરનો કરાર, દેશના તમામ જિલ્લાને મળશે સુવિધા, જાણો ક્યારથી થશે શરૂ
India Air Ambulance Services : દેશના તમામ જિલ્લાના નાગરિકોને ‘ઈમરજન્સી’ આરોગ્ય સુવિધા પુરી પાડવા માટે આરોગ્ય ક્ષેત્રે એક મોડી ડીલ કરવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ 788 એર એમ્બ્યુલન્સ ખરીદવા માટે એક અબજ ડોલર (લગભગ 86 અબજ રૂપિયા)થી વધુની ડીલ કરવામાં આવી છે. IIT મદ્રાસ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ આ એર એમ્બ્યુલન્સ સપ્લાય કરશે, જેને દેશના તમામ જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવશે.
બેટરીથી ચાલશે એર એમ્બ્યુલન્સ
આ 788 એર એમ્બ્યુલન્સ ભારતની અગ્રણી એર એમ્બ્યુલન્સ કંપની ICATT ને આપવામાં આવશે.
Comments
Post a Comment