અમેરિકા સાથે ટ્રેડ વોર ટાળવા કેન્દ્ર સરકારની તૈયારી, ટેરિફ અંગે થઈ શકે છે મોટી જાહેરાત
- યુએસ સાથે ટ્રેડ વોર ટાળવા કેન્દ્રની તૈયારી
- ઇલેકટ્રોનિક, સર્જિકલ, તબીબી ઉપકરણ અને રાસાયણિક ઉત્પાદનો જેવા ઘણા ક્ષેત્રોમાં છૂટ આપવાની શક્યતા
પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ પૂર્વે ભારત અમેરિકા સાથેની ટ્રેડ વોરથી બચવા કેટલાક અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડવા તૈયારી કરી છે. અહેવાલમાં કહેવાયું છે કે ભારત અમેરિકાની નિકાસને પ્રોત્સાહિત કરવા માટે ઇલેકટ્રોનિક, સર્જિકલ, તબીબી ઉપકરણ અને રાસાયણિક ઉત્પાદનો જેવા ઘણા ક્ષેત્રોમાં છૂટ આપવાની તૈયારી કરી રહ્યું છે.
ભારત તરફથી ટેરિફ ઘટાડવાનો હેતુ અમેરિકા સાથે સારા કારોબારી સંબંધ બનાવવાનો છે.
Comments
Post a Comment