રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સરકાર નવરાત્રી મહોત્સવનું આયોજન નહી કરે

અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર 2020, શનિવાર

કોરોનાની સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા આયોજીત થતાં નવરાત્રી મહોત્સનું આયોજનને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે.  આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રીનું આયોજન નહી કરે.

આગામી 17થી 25 ઓક્ટોબર દરમિયાના યોજાનારો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો